Uncategorized
-
પ્રાથમિક નવા બોર ભાઠ્ઠા સ્કૂલ અંકલેશ્વર માં ભારત પેટ્રોલિયમ દ્વારા ડ્રોઈંગ કોમ્પીટીશન તેમજ પર્યાવરણ સ્વચ્છતા જાગૃતિ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા સ્કૂલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ દરમિયાન ભારત પેટ્રોલિયમ તરફથી પંકજ પટેલ તેમજ બોરભાઠા સ્કૂલ નો સમગ્ર શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો. ડ્રોઈંગ કોમ્પીટીશનમાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ બાળકોને સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાથમિક નવા બોર ભાઠ્ઠા સ્કૂલ અંકલેશ્વર માં ભારત પેટ્રોલિયમ દ્વારા ડ્રોઈંગ કોમ્પીટીશન તેમજ પર્યાવરણ સ્વચ્છતા જાગૃતિ નુ આયોજન કરવામાં…
Read More » -
આણંદ જિલ્લા ના અડાસ ગામે આવેલ ગાલા કંપનીના કર્મીઓ એ કંપની બહાર કર્યો વિરોધસ્થાનિકોને નોકરી ના આપી તેમજ છુટા કરવાના વિરોધ માં સ્થાનિકો થયા એકત્રકંપનીની બેવડી નીતિ સામે ગાલા કંપની આવી વિવાદ માંઇજાગ્રસ્ત કર્મી ને ફરજ દરમિયાન ઇજા પોહચતા રિક્ષામાં સારવાર અર્થે જવાનો આવ્યો હતો વારોઆજે સ્થાનિકોએ ગાલા કંપનીના સંચાલકો સામે ઉઠાવ્યો આવાજભારે વરસાદ માં પણ મોટી સંખ્યા માં કર્મીઓ એ કંપની બહાર દેખાવો કર્યો.
આણંદ જિલ્લા ના અડાસ ગામે આવેલ ગાલા કંપનીના કર્મીઓ એ કંપની બહાર કર્યો વિરોધસ્થાનિકોને નોકરી ના આપી તેમજ છુટા…
Read More » -
સેગવા ગ્રામ પંચાયત કચેરીમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો…
સેગવા ગ્રામ પંચાયત કચેરીમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો… કેન્દ્ર સરકારની આયુષ્યમાન વય…
Read More » -
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની મુજકુવા ગામની નંદનવન પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નવનિર્મિત આશરે 30 લાખ રૂપિયાના અંદાજિત રકમના બે વર્ગખંડનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની મુજકુવા ગામની નંદનવન પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નવનિર્મિત આશરે 30 લાખ રૂપિયાના અંદાજિત રકમના બે…
Read More » -
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં આજ રોજ મોહરમ તહેવાર નિમિતે તાજીયાનું ઝુલુસ (બી) 150 ટ્રસ્ટ દ્વારા કાઢવામાં આવ્યું.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં આજ રોજ મોહરમ તહેવાર નિમિતે તાજીયાનું ઝુલુસ (બી) 150 ટ્રસ્ટ દ્વારા કાઢવામાં…
Read More » -
વરેડીયા નજીક ટ્રાફિક જામના સમાચારો મીડિયામાં પ્રસારિત થતા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું… ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આજરોજ સવારના સમયે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા. ટ્રાફિક જામના પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેના સમાચાર મીડિયા દ્વારા પ્રસારિત કરાતા પાલેજ પોલીસ દ્વારા કરજણ સ્થિત NHAI ને જાણ કરતા NHAI ના કર્મીઓ દ્વારા ખાડાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ ખાડાઓમાં રો મટીરિયલ પાથરી ખાડા સમતળ કરવામાં આવી રહ્યા છે.
વરેડીયા નજીક ટ્રાફિક જામના સમાચારો મીડિયામાં પ્રસારિત થતા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું… ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ…
Read More » -
આણંદ સ્થિત ગુજરાત પ્રદેશ ક્ષત્રિય સેના દ્વારા આયોજિત જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.
આણંદ સ્થિત ગુજરાત પ્રદેશ ક્ષત્રિય સેના દ્વારા આયોજિત જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલે…
Read More » -
નવયુગ વિદ્યાલય જંબુસરમાં 320મો નિશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો
નવયુગ વિદ્યાલય જંબુસરમાં 320મો નિશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો નવયુગ વિદ્યાલય જંબુસરમાં જન સેવા એક પ્રભુ સેવા અંતર્ગત…
Read More » -
નબીપુર ગ્રામ પંચાયતના બે નવનિયુક્ત સભ્યોનું ગ્રામ પંચાયત ઓફિસ ખાતે સ્વાગત કરાયું…
નબીપુર ગ્રામ પંચાયતના બે નવનિયુક્ત સભ્યોનું ગ્રામ પંચાયત ઓફિસ ખાતે સ્વાગત કરાયું… પાલેજ :- ભરૂચની…
Read More »