-
આણંદ જિલ્લાઓ આંકલાવ રણ પીપળી ગોહિલ વિસ્તારમાં એમજીવીસીએલ તરફથી કોઈ દુર્ઘટના ની રાહજોઈ રહ્યા હોયતેમ જોવા મળ્યું.
આણંદ જિલ્લાઓ આંકલાવ રણ પીપળી ગોહિલ વિસ્તારમાં એમજીવીસીએલ તરફથી કોઈ દુર્ઘટના ની રાહજોઈ રહ્યા હોયતેમ જોવા મળ્યું. …
Read More » -
*બોરસદ હનુમાનજી મંદિર પાછળ બાટલા તળાવમાં એક અજાણ્ય વૃદ્ધ મહિલાને લાશ મળી આવેલ છે*
*બોરસદ હનુમાનજી મંદિર પાછળ બાટલા તળાવમાં એક અજાણ્ય વૃદ્ધ મહિલાને લાશ મળી આવેલ છે*
Read More » -
આજ રોજ આણંદ જિલ્લાના યુવાનો વડોદરા જિલ્લાની પાદરા તાલુકા ની રીસી કંપનીમાં નોકરી અર્થે કંપનીની બસો માં જવા નીકળ્યા હતા
આજ રોજ આણંદ જિલ્લાના યુવાનો વડોદરા જિલ્લાની પાદરા તાલુકા ની રીસી કંપનીમાં નોકરી અર્થે કંપનીની બસો માં જવા નીકળ્યા…
Read More » -
નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીરહેવર રાઠવા સાહેબ ના ધર્મ પત્ની શ્રીમતી શારદાબેન રાઠવાના જન્મદિન નિમિત્તે પાટવી ગુજરાતી ન્યુઝ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે .
નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીરહેવર રાઠવા સાહેબ ના ધર્મ પત્ની શ્રીમતી શારદાબેન રાઠવાના જન્મદિન નિમિત્તે પાટવી ગુજરાતી ન્યુઝ પરિવાર તરફથી…
Read More » -
સુજ્ઞ. સારસ્વત વાલીગણ* તથા વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આજ રોજ તારીખ *10/07/2025 ને ગુરુવારના રોજ શાળામાં ગુરુ પૂર્ણિમાના* પાવન દિવસે ગુરુપૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું
*જય શ્રી સ્વામિનારાયણ* *🙏નમસ્કાર*🙏 *સુજ્ઞ. સારસ્વત વાલીગણ* તથા વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આજ રોજ તારીખ *10/07/2025 ને…
Read More » -
પ્રાથમિક નવા બોર ભાઠ્ઠા સ્કૂલ અંકલેશ્વર માં ભારત પેટ્રોલિયમ દ્વારા ડ્રોઈંગ કોમ્પીટીશન તેમજ પર્યાવરણ સ્વચ્છતા જાગૃતિ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા સ્કૂલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ દરમિયાન ભારત પેટ્રોલિયમ તરફથી પંકજ પટેલ તેમજ બોરભાઠા સ્કૂલ નો સમગ્ર શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો. ડ્રોઈંગ કોમ્પીટીશનમાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ બાળકોને સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાથમિક નવા બોર ભાઠ્ઠા સ્કૂલ અંકલેશ્વર માં ભારત પેટ્રોલિયમ દ્વારા ડ્રોઈંગ કોમ્પીટીશન તેમજ પર્યાવરણ સ્વચ્છતા જાગૃતિ નુ આયોજન કરવામાં…
Read More » -
આણંદ જિલ્લા ના અડાસ ગામે આવેલ ગાલા કંપનીના કર્મીઓ એ કંપની બહાર કર્યો વિરોધસ્થાનિકોને નોકરી ના આપી તેમજ છુટા કરવાના વિરોધ માં સ્થાનિકો થયા એકત્રકંપનીની બેવડી નીતિ સામે ગાલા કંપની આવી વિવાદ માંઇજાગ્રસ્ત કર્મી ને ફરજ દરમિયાન ઇજા પોહચતા રિક્ષામાં સારવાર અર્થે જવાનો આવ્યો હતો વારોઆજે સ્થાનિકોએ ગાલા કંપનીના સંચાલકો સામે ઉઠાવ્યો આવાજભારે વરસાદ માં પણ મોટી સંખ્યા માં કર્મીઓ એ કંપની બહાર દેખાવો કર્યો.
આણંદ જિલ્લા ના અડાસ ગામે આવેલ ગાલા કંપનીના કર્મીઓ એ કંપની બહાર કર્યો વિરોધસ્થાનિકોને નોકરી ના આપી તેમજ છુટા…
Read More » -
સેગવા ગ્રામ પંચાયત કચેરીમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો…
સેગવા ગ્રામ પંચાયત કચેરીમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો… કેન્દ્ર સરકારની આયુષ્યમાન વય…
Read More » -
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની મુજકુવા ગામની નંદનવન પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નવનિર્મિત આશરે 30 લાખ રૂપિયાના અંદાજિત રકમના બે વર્ગખંડનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની મુજકુવા ગામની નંદનવન પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નવનિર્મિત આશરે 30 લાખ રૂપિયાના અંદાજિત રકમના બે…
Read More »