Uncategorized

STEM ક્વિઝમાં પાલનપુર તાલુકાની ગૌરવપૂર્ણ સિદ્ધિ નવાબસાહેબ તાલેમોહમ્મદખાનજી શૈક્ષણિક સંકુલના બે વિધાર્થીઓ સમર્ગ તાલુકામાંથી રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા

 

*💡✨STEM ક્વિઝમાં પાલનપુર તાલુકાની ગૌરવપૂર્ણ સિદ્ધિ નવાબસાહેબ તાલેમોહમ્મદખાનજી શૈક્ષણિક સંકુલના બે વિધાર્થીઓ સમર્ગ તાલુકામાંથી રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા🌟*

 

વિજ્ઞાન, ટેકનોલોજી, ઇન્જિનિયરિંગ અને ગણિત (STEM) આધારિત

નેશનલ STEM ક્વિઝ 4.0 માં

10,000થી વધુ વિદ્યાર્થીઓમાંથી પાલનપુર તાલુકામાંથી માત્ર 2 વિદ્યાર્થીઓની પસંદગી થઈ,

અને આ બન્ને વિદ્યાર્થીઓ TSJ Scholar પાલનપુરના હોવું ગૌરવની બાબત છે.

 

આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં

રુસદા ઇસ્માઇલખાન પઠાણ અને સઈલા મો. સાકિર વોહરા નો સમાવેશ થાય છે.બન્ને વિદ્યાર્થીઓએ તાલુકા સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને

રાજ્ય સ્તરની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે.

 

આ સ્પર્ધાત્મક પરીક્ષા

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST), ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ

STEM (Science, Technology, Engineering & Mathematics) વિષયો પર આધારિત હતી અને તેની ઝોનલ રાઉન્ડ સ્પર્ધા તાજેતરમાં યોજાઈ હતી.

 

વિદ્યાર્થીઓની આ સફળતા તેમની અવિરત મહેનત,શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને TSJ Scholar, પાલનપુર ના મજબૂત શૈક્ષણિક વાતાવરણનું ઉત્તમ પ્રતિબિંબ છે.

 

હાર્દિક અભિનંદન

અને રાજ્ય સ્તરે પણ ઉજ્જવળ સફળતા માટે શુભકામનાઓ. 🌼

 

*Scholar HopeCrop*

 

*Learning Today Leading Tomorrow*

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button