Uncategorized
સાવલીના ટૂંડાવ ગામે ઉર્ષ પ્રસંગે સમુહલગ્નોત્સવ યોજાયો
,. VADODARA / SAVLI
સાવલીના ટૂંડાવ ગામે ઉર્ષ પ્રસંગે સમુહલગ્નોત્સવ યોજાયો
સાવલી તાલુકાના ટૂંડાવ ગામે 8 માં સમુહલગ્નોત્સવ નું આયોજન કરાયું
સમાજમાં પ્રચલિત કુરિવાજો અને ખોટા ખર્ચાઓ થી બચાવવા અનેક ધર્મગુરુઓ સમાજસેવી સંસ્થાઓ દ્વ્રારા સમુહલગ્નોત્સવ નું આયોજન કરાતું હોયછે જે અનુસંધાને આજે સાવલી વડોદરા રોડપરના ટૂંડાવગામે ટૂંડાવ સ્થિત સૈયદ હસનઅલી બાવા ના 39 માં ઉર્ષ ના પાવનપર્વે સૈયદ ઝાકીરઅલી બાવા અને તેવોના અનુયાયીઓ એ સૈયુક્ત આઠમા સમૂહલગ્ન નું આયોજન કરાયુંહતું જેમાં 30 નવદંપતિઓ એ નિકાહપઢી વડીલો અગ્રણીઓ મહાનુભાવો ના આશીર્વાદ સાથે પોતાના નવવિવાહિત જીવન ની શરૂઆત કરી હતી આયોજકો એ નવજીવન માં જીવનજરૂરી પલંગ, તિજોરી સહિત ઘરવખરી ભેટસ્વરૂપે આપી આશીર્વાદ આપ્યાહતા
, બાઈટ : છોટેસાહબ બાપુ
કરચીયા વાળા
પાઠવી ગુજરાતી ન્યૂઝ
રિપોર્ટર.હમીદ જાદવ