Uncategorized

કરજણ એસ.ટી.ડેપો ના કામદાર અગ્રણી બસીર દિવાન નો વિદાય સમારંભ યોજાયો

 

*કરજણ એસ.ટી.ડેપો ના કામદાર અગ્રણી બસીર દિવાન નો વિદાય સમારંભ યોજાયો*

ગુજરાત ગુજરાત એસ.ટી. નિગમના વડોદરા ડિવિઝન તાબે આવેલ કરજણ એસ.ટી. ડેપોના કામદાર અગ્રણી અને મજૂર મહાજન યુનિયન ના નેતા બસીરભાઈ દિવાન વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા હોય આજરોજ ડેપોના ગ્રાઉન્ડમાં તેમનો એક ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો, આ પ્રસંગે ડેપો મેનેજર, મજૂરમહાજન વડોદરા ના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાણા, જી.એસ. અમિત શાહ,માજી ડેપોમેનેજર મલેક સાહેબ વિવિધ ડેપો ના અધિકારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કામદાર મિત્રો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા સત્કાર સમારંભ બાદ સમૂહ ભોજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાજરજનો એ બશીરભાઈ ને શુભેચ્છા સહિત અભિનંદન પાઠવ્યા હતા.

(રિપોર્ટર, અનવર બહાદરપુર વાલા, આણંદ)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button