Uncategorized

આજ રોજ *૨૬ જાન્યુઆરી ૨૦૨૬ પ્રજાસત્તાક દિવસ* તેમજ *શહેનશાહ-એ-બરોડા હઝરત બાબામાનદાદા દરિયાઈ દુલ્હા (ર.અ)* ના ઉર્સ પ્રસંગ નિમિતે *મદાર યંગ સર્કલ* દ્વારા *બ્લડ ડોનેશન કેમ્પ* નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

 

આજ રોજ *૨૬ જાન્યુઆરી ૨૦૨૬ પ્રજાસત્તાક દિવસ* તેમજ *શહેનશાહ-એ-બરોડા હઝરત બાબામાનદાદા દરિયાઈ દુલ્હા (ર.અ)* ના ઉર્સ પ્રસંગ નિમિતે *મદાર યંગ સર્કલ* દ્વારા *બ્લડ ડોનેશન કેમ્પ* નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તાર ના ખૂબ મોટી સંખ્યા માં યુવાનો એ બ્લડ ડોનેટ કરીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતું. જેમાં અમને બોલાવી સાલ ઓઢાડી સન્માન આપવા બદલ વિસ્તાર ના આગેવાન *શકીલભાઈ* તેમજ *મદાર યંગ સર્કલ બાવામાનપૂરા* નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને તમામ ટીમ ને કેમ્પ ને સફળ બનાવવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.

રીપોર્ટર મોહમ્મદ રસીદ ઢેરીવાલા પાટવી ગુજરાતી ન્યૂઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button