Uncategorized

આંકલાવ તાલુકા કક્ષાના ૭૭ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ચમારાના આંગણે ઉજવણી કરાઈ

આંકલાવ તાલુકા કક્ષાના ૭૭ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ચમારાના આંગણે ઉજવણી કરાઈ

આંકલાવ તાલુકાના ચમારા ખાતે આવેલ ચમારા ગ્રામ પંચાયત ગ્રાઉન્ડના મેદાન ઉપર તાલુકાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે આંકલાવ તાલુકાના મામલતદાર સાહેબ શ્રી એસ. એમ. સેંધવ દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આંકલાવ પોલીસ સ્ટેશન પી. આઈ. શ્રી પી.જે.બાટવા સાહેબ નેતૃત્વમાં પરેડનું આયોજન કરાયું હતું શાળાના તમામ વિભાગો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તેમાં નાન બાળકો પણ કાર્યક્રમમાં ભાગ લઈ દેશભક્તિનો રંગ જમાવ્યો હતો.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button