Uncategorized

આંકલાવના અડાસ નહેર ઉપર અને હાઈ ટેન્શન લાઈન નજીક ડીયર બ્રિક્સ નામના ઈંટ ભઠ્ઠાને કોણે પરમિશન આપી?

 

આંકલાવના અડાસ નહેર ઉપર અને હાઈ ટેન્શન લાઈન નજીક ડીયર બ્રિક્સ નામના ઈંટ ભઠ્ઠાને કોણે પરમિશન આપી?

નિયમ મુજબ કોઈ પણ નહેર કે તળાવથી 2 કિમી અંતરમાં ઈંટ ભઠ્ઠો ચલાવવાની મનાઈ છે, છતાં આ ભઠ્ઠો તો સીધો નહેરને અડીને કાર્યરત છે.

મહત્વની વાત એ છે કે ભઠ્ઠા ઉપર તપાસ માટે પહોંચતા પત્રકારોને ઓફિસમાં બેસાડી તેમની એરગનથી ડરાવવાની કોશિશ કરવામાં આવે છે. ભઠ્ઠા માલિક પોતે પણ “હું પત્રકાર છું” એવો દાવો કરે છે, પરંતુ તે કઈ ચેનલનો પત્રકાર છે એ પણ તપાસનો વિષય બની ગયો છે.

અડાસ નહેર પાસે ભઠ્ઠાને પરમિશન કોણે આપી?

પત્રકારોને ડરાવવાની કોશિશ પાછળ કોણ છે?

“હું પત્રકાર છું” એવો દાવો કરનાર સાદપખાન ખરેખર કઈ મીડિયા સાથે જોડાયેલો છે?

હવે જોવાનું એ છે કે જિલ્લા તંત્ર અને ખાણ-ખનિજ તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ મામલે ક્યારે કાર્યવાહી કરે

આંકલાવમાં ફરી એકવાર ગેરરીતિઓ સામે લાગતા વળગતાઅધિકારીશ્રીઓનીમિલીભગતથી ઈટ ભઠ્ઠા ના માલિકો પ્રાંત પ્રાંતીઓ પાસે મજૂરી કરાવતા હોય તેઓ કયા જિલ્લાના હોય અને ભવિષ્યમાં કોઈ ગુનાહિત હોય કે કેમ તેમજ ઈટોના ભઠ્ઠા પર મજૂરી કરતા પ્રાંતીઓનું ડોક્યુમેન્ટ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવેલી હોય કે કેમ તે ખૂબ મહત્વનો પ્રશ્ન છે ગેરકાયદેસર ચાલતા હોય તેવા ઈટ ભઠ્ઠાના માલિકો સામે — તપાસની માંગ ઉઠીછે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button