Uncategorized
આણંદ જિલ્લા.આંકલાવ તાલુકાના. હઠીપુરા ગામેથી જયઅંબે મંડળ દ્વારા પરીએજ પગપાળા સંઘ કાઢવામાં આવ્યો
આણંદ જિલ્લા.આંકલાવ તાલુકાના. હઠીપુરા ગામેથી જયઅંબે મંડળ દ્વારા પરીએજ પગપાળા સંઘ કાઢવામાં આવ્યો હઠીપુરા ગામેથી તારીખ 24 1 2026 ને શનિવાર ના રોજ જય અંબે મંડળ દ્વારા હઠીપુરા ગામેથી પરીએજ પગપાળા સંઘ કાઢવામાં આવ્યો અને હઠીપુરા મંદિર ના આરતી શ્રી અરવિંદ દાસ બાપુજીના આશીર્વાદ માટે મંદિરે પહોંચ્યા અને મંદિરે દર્શન કર્યા ત્યારબાદ શ્રી અરવિંદ દાસ બાપુએ અઠીપુરા ગામેથી પગપાળા સંઘ જય અંબે મંડળ ના સેવકોને આશીર્વાદ આપ્યા પાટવી ગુજરાતી ન્યુઝ આણંદ જિલ્લા બ્યુરો ચીફ દિપક શાહ