બોરસદ તાલુકાના કસુંબાડ ગામના જી.આર.ડી સભ્યો રણવીર સિંહ મનુભાઈ રાઠોડ આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તેઓ ગઈકાલ હાલોલ મુકામે તેઓની સાસરીમાં જતી વખતે અકસ્માત થતા મૃત્યુ પામેલ

બોરસદ તાલુકાના કસુંબાડ ગામના જી.આર.ડી સભ્યો રણવીર સિંહ મનુભાઈ રાઠોડ આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તેઓ ગઈકાલ હાલોલ મુકામે તેઓની સાસરીમાં જતી વખતે અકસ્માત થતા મૃત્યુ પામેલ હોય અને તેઓની આગળની વધુ કાર્યવાહી કરવા માટે આંકલાવ તાલુકાના જી.આર.ડી માનવ અધિકારી અને આંકલાવ પોલીસ સ્ટેશનના પીઆઇ પી જે બાટવા સાહેબ અને બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી આર ચૌધરી સાહેબ અને આંકલાવ તાલુકાના જી.આર.ડી.એસ.આઇ રાજન કુમાર ગોવિંદભાઈ તથા જી.આર.ડી આંકલાવ તાલુકા માનદ અધિકારી હસમુખભાઈ ખુમાનસિંહ રાઠોડ તેઓની રેસીડન્ટ થયા બાદ હાલોલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક કરી વધુ કાર્યવાહી કરવા માટે જાણ કરેલી અને તેઓના ઘરે ડેટ બોડી લાવતા જી.આર.ડી સભ્યો તેમજ ઉપરોક્ત અધિકારી અને આંકલાવ પોલીસ સ્ટાફ રણવીર સિંહ ના ઘરે જઈ તેઓને સલામી આપવાનો કાર્યક્રમ કરી યગ્નિ સંસ્કાર યાત્રામાં જોડાઈ પૂર્ણ કરેલ છે અને વધુની કાર્ય એ કરવા માટે તમામ અધિકારીઓ માનક અધિકારી ખૂબ જ મહેનત કરી રહ્યા છે