Uncategorized
સતત ત્રીજા વર્ષે ચેલેન્જ હબ ઓનલાઇન સ્પર્ધામાં વિજેતા

સતત ત્રીજા વર્ષે ચેલેન્જ હબ ઓનલાઇન સ્પર્ધામાં વિજેતા
ડૉ.કિરણકુમાર બૌદ્ધ વ્યવસાયે પ્રાથમિક શાળા શિક્ષક જેમને સંગીત સાથે ખૂબ લગાવ હોય. સંગીત ના સૂર સતત વહેતા રહેતા હોય એમ અને સાથે સાથે ઓનલાઇન સંગીત સ્પર્ધા ઓ માં પુરસ્કાર જીતવાની નેમ લીધી હોય એવા નિર્ધાર સાથે સતત સંગીત ની ઓનલાઈન સ્પર્ધાઓ માં ભાગ લઈ વિજેતા બની રહેલા ડૉ.કિરણ કુમાર પી બૌદ્ધ સતત ત્રીજા વર્ષે પણ ચેલેન્જ હબ જલંધર ઓનલાઇન સંગીત સ્પર્ધા માં એમના સંગીત ના સૂર રેલાવી વિજેતા જાહેર થયા છે. અને વિજેતા થવા બદલ ચેલેન્જ હબ ઓનલાઇન સ્પર્ધા જલંધર દ્વારા ટ્રોફી અને મેડલ.પ્રાપ્ત કર્યા છે.
તેઓ એ વધુ એકવાર શિક્ષક સમાજ અને બૌદ્ધ સમાજ નું ગૌરવ વધાર્યું છે