Uncategorized

Help For Everyone Charitable Trust તાંદલજા.દ્વારા ફ્રીમેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો

 

*Help For Everyone Charitable Trust તાંદલજા.દ્વારા ફ્રીમેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યોજેમાંપારુલ હોસ્પિટલ (રાવપુરા) ના ડોક્ટરો દ્વારા મેડિસીન સાથે સેવાઓ આપવામાં આવીજેમાં 300 થીવધારે લોકોએ આ કેમ્પ માલાભ લીધો અને આ કેમ્પ મા જે.પી. પોલીસ સ્ટેશન ના પી.આઈ સગર સાહેબ, મસ્તાન બાવા દરગાહના હાજી દસ્તગીર શેખ (ભોલુબાપુ), વસીમભાઈ શેખ,અરબાઝખાનપઠાણસંજીદાબેન સૈયદ, સૈયદ અમીનસહિતનાસમાજનાઅનેકઆગેવાનો સામાજિકકાર્યકર્તાઓ હાજર રહ્યા. કેમ્પ માં મને આમંત્રણઆપીસાલઓઢાડીસન્માનકરવા બદલ ઇમરાનભાઈ શેખ, અશરફખાનપઠાણ, રમીઝખાનપઠાણ તેમજ ટ્રસ્ટનીસમગ્રટીમનોખૂબઆભાર વ્યક્ત કરું છું.

અરબાઝખાન મંજૂરખાન પઠાણ.ઉપપ્રમુખ.વડોદરા શહેર યુથકોંગ્રેસ

પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મહંમદ રસીદ ઢેરીવાલા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button