Uncategorized

બોરસદ ડિવિજનની પ્રથમ ક્રાઈમ કોન્ફરન્સ તારીખ 03/01/2026 ના રોજ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પી. શ્રી એસ.બી.કહાર સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવી

 

બોરસદ ડિવિજનની પ્રથમ ક્રાઈમ કોન્ફરન્સ તારીખ 03/01/2026 ના રોજ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પી. શ્રી એસ.બી.કહાર સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવી.જેમાં બોરસદ ડિવિજનમાં આવતા ચારે પોલીસ સ્ટેશનના (બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, ભાદરણ અને આંકલાવ) થાણા અધિકારીશ્રીઓ અને તાબાના PI , PSI તમામ અધિકારીશ્રીઓ હાજર રહી નવા બનેલા બોરસદ ડિવિઝન અંતર્ગત આવતા પો.સ્ટે.ના ક્રાઈમ, જુના પ્રશ્નો, વિલેજ વિજીટેશન, કોમ્યુનિટી પોલીસિંગ, ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી, જેવા મુદાઓ પરચર્ચાકરી

DySP શ્રી એસ.બી.કહાર સાહેબ તરફથી બોરસદ ટિમ બની કામ કરવાની સૂચનાઓ આપવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button