દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામા દાસા ગામમાં તળાવને સુવિધા થી સજ્જ કરશે લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર ના વરદ હસ્તે ખાતમુહુત કરવામાં આવ્યું


*દાહોદ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામા દાસા ગામમાં તળાવને સુવિધા થી સજ્જ કરશે લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર ના વરદ હસ્તે ખાતમુહુત કરવામાં આવ્યું*
પ્રાપ્ત માહીતી અનુસાર દાહોદ સીંગવડ તાલુકાના દાસા ગામમાં આવેલા તળાવને આધુનિક સુવિધાથી સજ્જ કરવા માટે ગુજરાત નિગમ દ્રારા રૂપિયા ૨૪૨.૯૨ કરોડોના ખર્ચે પ્રવસન સ્થળ બનાવવામ આવનાર છે જેનું ખાતમુહુત દાહોદ સાસંદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને લીમખેડા ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર ના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું જ્યારે સાસંદ અને ધારસભ્ય આવી પહોંચતા ફટાકડા ફોડી ઢોલ વગાડી સ્વાગત કરવામા આવ્યું દાસા તળાવ પર કામ શરૂ કરવા માટે વૈદિક મંત્ર સાથે બ્રાહ્મણ દ્રારા વિધી કરવામાં આવી નારીયેળ વેરવામાં આવ્યું મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરે કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો શાળા ની બાલીકાઓ દ્રારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યા મહેમાનોને ફુલહાર સાપો બાધી સ્વાગત કરવામાં આવ્યું જેમાં પુર્વ ધારાસભ્ય વિછિયાભાઈ ભુરીયા સરપંચ રમીલાબેન સી કે કિશોરી મહંત દાસ સાહેબ જિલ્લા સદસ્યો તાલુકા સદસ્યો સરપંચો શિક્ષક ગણ કાર્યકરતા આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહીયા દાસા ગ્રામપંચાયત વરસોથી ગ્રામજનો હળીમળી સમરસ કરવા બદલ સંસાદ જસવંતસિંહ ભાભોર દ્રારા ગ્રામજનનો આભાર વ્યકત કર્યા હતો
*મદય ગુજરાત બીરોચિફ દિપકભાઈ સીંગવડ દાહોદ*