Uncategorized
ગુજરાત રાજ્ય અલ્પસંખ્યક પ્રમુખ તરીકે નિમણુંક થતા નાહીનભાઈ કાઝી ને આવકારતા આણંદ મુસ્લિમ અગ્રણીઓ

*ગુજરાત રાજ્ય અલ્પસંખ્યક પ્રમુખ તરીકે નિમણુંક થતા નાહીનભાઈ કાઝી ને આવકારતા આણંદ મુસ્લિમ અગ્રણીઓ*.
ગુજરાત રાજ્ય અલ્પસંખ્યક ના પ્રમુખ તરીકે યુવા નેતા નાહીનભાઈ કાઝી ની નિમણૂંક થતા આણંદ મુસ્લિમ સમાજ વતી આણંદ જિલ્લા લઘુમતી મોરચાના માજી પ્રમુખ શ્રી સિકંદર માસ્તર દ્વારા આ નિમણૂકને આવકારી ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વધુમાં સિકંદર ભાઈ માસ્તર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે નાહીન ભાઈ કાજી ખૂબ આગળ વધે અને સમાજ તેમજ દેશ સેવા માં પોતાનું વધુને વધુ યોગદાન આપે એવી આણંદ જિલ્લા મુસ્લિમ સમાજ વતી શુભેચ્છાઓ પાઠવી હતી.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)