Uncategorized

આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસે વોર્ડ નં 6 મા કૉંગ્રેસ પાર્ટીના ઘ્વજ ને ફરકાવી સ્થાપના દિવસ ની ઉજવણી કરી.

આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસે વોર્ડ નં 6 મા કૉંગ્રેસ પાર્ટીના ઘ્વજ ને ફરકાવી સ્થાપના દિવસ ની ઉજવણી કરી.

જેમાં વોર્ડ ના હોદ્દેદારો યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા, પ્રદેશ માયનોરીટી ડીપાર્ટમેન્ટ ના મહામંત્રી સંજીદા બેન સૈયદ, યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ અરબાઝખાન પઠાણ, વોર્ડ ૬ પૂર્વ પ્રમુખ અતુલ ભાઈ સુર્વે, પ્રદેશ યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ નિરાલી બેન જાદવ, તેમજ વોર્ડ ૬ વિસ્તાર ના લોકો હાજર રહ્યા.

*અરબાઝખાન મંજુરખાન પઠાણ*

*ઉપપ્રમુખ*

*વડોદરા શહેર યુથ કોંગ્રેસ*

🇮🇳✋🏻🇮🇳✋🏻🇮🇳 રીપોર્ટર મોહમ્મદ રસીદ ઢેરીવાલા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button