Uncategorized

સાવલી ના ટૂંડાવ ગામે ખ્વાજા ગરીબ નવાજ ની છઠ્ઠી શરીફની ઉજવણી કરાઈ

 

ટૂંડાવ ગામે છઠ્ઠી ઉજવાઈ

 

સાવલી ના ટૂંડાવ ગામે ખ્વાજા ગરીબ નવાજ ની છઠ્ઠી શરીફની ઉજવણી કરાઈ

 

સાવલી વડોદરા રોડ પરના ટુંડાવ ગામે સામાજિક કાર્યકર રાજદીપસિંહ રાણા ના ફાર્મ હાઉસ પર હિંદુસ્તાનના સુફી સંત ખ્વાજા ગરીબનવાજની ૮૧૪ મા ઉર્સ ની ઉજવણીકરાઈ રાજસ્થાનના અજમેરમાં પ્રતિવર્ષે પરંપરાગત સૂફીસંત ખ્વાઝા મોઇનઉદ્દીન અજમેરીના વર્ષીકોત્સવની ઉજવણી કરાતી હોયછે અને દેશ સહિત ગુજરાતમાં પણ તેવોના ઉર્ષની કરાતી ઉજવણીના ભાગરૂપે ટૂંડાવ ગામે નિમિત્તે ગુરુજી સૈયદઝાકીર અલીબાવા, અને આબીદઅલી બાવાના હસ્તે ઉર્ષની સંખ્યા 814,પ્રદર્શિત કરતા સુંદર કેક કાપી રંગબેરંગી ફટાકડા ફોડી સામુહિક મહાપ્રસાદીની શરૂઆત કરાઈ હતી જેમાં બહોળીસંખ્યામાં ગ્રામજનો સહિત અગ્રણીઓ એ મહાપ્રસાદ ગ્રહણ કર્યોહતો પ્રસંગે ગુજરાત બાર એસોસિએશનના ચેરમેન ,વડોદરા બાર ના માજી પ્રમુખ નલિન ભાઈ પટેલે પણ હાજરી આપી ઉર્સ ના પ્રસંગ ને સોભવવ્યો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button