Uncategorized
ઉમરેઠ સ્થિત શ્રી સંતરામ મંદિરમાં આયોજિત 168મા વાર્ષિકોત્સવ તથા નવનિર્મિત મંદિરના રજત જયંતિ મહોત્સવના પાવન પ્રસંગે ઉપસ્થિત રહી, ભગવાન શ્રી સંતરામજીના દિવ્ય દર્શનનો લ્હાવો મળ્યો.

ઉમરેઠ સ્થિત શ્રી સંતરામ મંદિરમાં આયોજિત 168મા વાર્ષિકોત્સવ તથા નવનિર્મિત મંદિરના રજત જયંતિ મહોત્સવના પાવન પ્રસંગે ઉપસ્થિત રહી, ભગવાન શ્રી સંતરામજીના દિવ્ય દર્શનનો લ્હાવો મળ્યો.
આ અવસરે શ્રી દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા), શ્રી જગન્નાથ મંદિર અમદાવાદના પરમ પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તથા પરમ પૂજનીય વિશ્વવંદનીય ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશ ઓઝાના વિશિષ્ટ દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું.
સાથે જ ભક્તજનો, સંતો અને મહંતો સાથે આત્મીય મુલાકાતથી આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો.,,, રિપોર્ટર રમેશચંદ્ર રાણા ઉમરેઠ