વડોદરામહાનગરપાલિકા દબાણ શાખાદ્વારાતારીખ 17 12 2025 નારોજ મજુર નગર ચાર રસ્તા

વડોદરામહાનગરપાલિકા દબાણ શાખાદ્વારાતારીખ 17 12 2025 નારોજ મજુર નગર ચાર રસ્તા પાસેસમશેરનગરમાં11.મકાનોબંધારણ.વિરોધતોડી.પાડવામાંઆવ્યાહતા. આગેવાનો દ્વારા કમીશ્નર શ્રીસાહેબને રજુઆત કરવામાં આવતા મહેરબાનકમિશનરસાહેબ સબસે નગરમાં 11 મકાન નું દબાણ દૂર કરવામાં આવેલું જેની રજુઆત સાંભળવામાં આવી હતી અને તૈયાર મકાનબનાવેલ ની તાત્કાલિક મકાનની ચાવી અપાવનાર ગરીબો ના મસીહા કોંગ્રેસના પુવૅ વિરોધ પક્ષનાનેતા અમીબેન રાવત સાહેબ તેમજ નરેન્દ્રભાઇ રાવત સાહેબ તથા વોડ 8 ના કોંગ્રેસપ્રમુખજયદીપભાઈ તથાબોરીયાવિભાગ 1 ના ગરીબોસાથેખડેપગેઉભા રહેનારા.રાણા.અયુબ..ભાઈ રાઠોડ દાઉદભાઈ રાણા અજીતભાઈ નું કલયાનનગર ના 11 મકાન માલિકોએ સર્વનો દિલથી.આભાર.માની ગરીબોને વહાલે આવેલા આગેવાનશ્રીઓનુંફુલહારથી સ્વાગત કરી મીઠાઈ વહેચવામાં આવી અને સર્વનું મોહ મીઠું કરાવી ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યા પાટવી ગુજરાતી ન્યુઝ આસિફ રાજ