Uncategorized
બોરસદ બાર એસોસિએશન ચૂંટણી તારીખ 19 .12 .2025 નારોજ યોજાઈ જેનું પરિણામ.જાહેર.થયું પ્રમુખપદે.શ્રીભવરસિંહ એમ પુરોહિત ઉપપ્રમુખ તરીકે.શ્રીજીગરકુમાર. પીપળીયા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ ને બિનહરીફ જાહેર કરવામાં આવેલા
બોરસદ બાર એસોસિએશન ચૂંટણી તારીખ 19 .12 .2025 નારોજ યોજાઈ જેનું પરિણામ.જાહેર.થયું પ્રમુખપદે.શ્રીભવરસિંહ એમ પુરોહિત ઉપપ્રમુખ તરીકે.શ્રીજીગરકુમાર. પીપળીયા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ ને બિનહરીફ જાહેર કરવામાં આવેલા.અને.સેક્રેટરી.માટેનુંફોર્મ.ભરવામાં આવ્યું જેમાં.સેક્રેટરી.તરીકે શ્રી.કમલેશ રાણાને વધુમત મળતા. વિજય જાહેર કરવામાં આવ્યા મેનેજિંગ કમિટી તરીકે વકીલશ્રી.અજીતસિંહ એફ.દરબાર વકીલશ્રી પ્રવીણ.પી .પટેલ વિધિબેન. કે .શાહ તેમજ શિલ્પાબેન. એ .ઠાકોર ને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા જે બદલ સર્વે વકીલ સ્ટાફ તરફથી ખુબ ખુશાલી આનંદ મેળવ્યો અને ફૂલહાર કરવામાં આવ્યા અને મીઠાઈ વેહચી ખુશીનો આનંદ જોવા મળ્યો, પાટવી ગુજરાતી ન્યૂઝ સમીરશા દિવાન આંકલાવ