Uncategorized
વસો તાલુકામાં આવેલ બામરોલી ગ્રામપંચાયતના સરપંચ જશોદાબેન સોલંકીને સસ્પેન્ડ કરાયા, સરપંચ ખોટું સોગંદનામું કરી વ્યક્તિગત માહિતી છુપાવી ચૂંટણી લડ્યા હતા ને જીત્યા પણ હતા, જેના વિરોધમાં સ્થાનિક અરજદાર નટવરભાઈ સોલંકી દ્વારા પુરાવા સહિત જિલ્લા-તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરતા વસો તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ જશોદાબેન સોલંકીને સસ્પેન્ડ કર્યા છે