Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ શહેરના પાંજરાપોળ વિસ્તારની મહિલા રણચંડી બની નગરપાલિકામાં માટલા ફોડયાવર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએનગર પાલિકામાંહલ્લાબોલ કરી વિરોધ નોધાવ્યો
આણંદ જિલ્લા આંકલાવ શહેરના પાંજરાપોળ વિસ્તારની મહિલા રણચંડી બની નગરપાલિકામાં માટલા ફોડયાવર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએનગર પાલિકામાંહલ્લાબોલ કરી વિરોધ નોધાવ્યો
પણીથી ત્રસ્ત મહિલાઓએ વિસ્તારમાં નવો બોરકુવો બનાવવાની માંગ કરી
છેલ્લા કેટલાય સમયથી વિસ્તારમાં પાણીની સમસ્યા છતાં પાલિકા દ્વારાકોઈસુવિધાઉપલબ્ધનકરવામાંઆવતા આખરે મહિલાઓ રણચંડી બની
વહેલી તકે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુઆત. આંકલાવ નગરપાલિકાના તમામ વોર્ડમાં પાણીની ખૂબ સમસ્યા નો સામનો નગરજનોને કરવો પડતો હોય.. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ