Uncategorized

મોહરે ઇસ્લામ ગરાસિયા સમાજ સેવા ટ્રસ્ટ”નાપા વાંટા (સમૂહલગ્ન કમિટી) દ્વારા આયોજિત

 

“મોહરે ઇસ્લામ ગરાસિયા સમાજ સેવા ટ્રસ્ટ”નાપા વાંટા (સમૂહલગ્ન કમિટી) દ્વારા આયોજિત

 

૧૨મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજાયો

 

નાપા વાંટા, તા._૭/૧૨/૨૫ રવિવાર નારોજ

સમસ્ત મોહરે ઇસ્લામ ગરાસિયા સમાજ નાપા વાંટા દ્વારા ૧૨મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સુખદ માહોલમાં સફળતાપૂર્વક યોજાયો. સામાજિક એકતા, પરસ્પર પ્રેમ અને સેવાનો સંદેશ આપતા આ આયોજનથી સમાજમાં નવો ઉત્સાહ પ્રેરાયો. આયોજનનું સંચાલન નાપા ગામની વિવિધ કમિટીઓ અને સહયોગી મિત્ર મંડળો દ્વારા જેમકે,ગૌષીયા કમિટી તેમજ મકનશહિદ મિત્રમંડળ, સાથી ગ્રુપ, બી.કે. ગ્રુપ, નાનો વડ સરકાર ગ્રુપ, અહેમદ નગર કમિટી, કે.જી.એન. મિત્રમંડળ, અને ચોપાટ યંગ કમિટી — દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજના હિતેચ્છુક અને લોકોના ઉત્સાહ વચ્ચે ૧૯ યુગલોના પવિત્ર લગ્ન (નિકાહ) સંપન્ન થયા.”મોહરે ઇસ્લામ ગરાસિયા સમાજ સેવા ટ્રસ્ટ”નાપા વાંટા (સમૂહલગ્ન કમિટી) દ્વારા આયોજિત

 

૧૨મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજાયો

 

આનંદ જિલ્લા નાપા વાંટા, ખાતેતા.૭/૧૨/૨૫ રવિવાર નારોજસમસ્ત મોહરે ઇસ્લામ ગરાસિયા સમાજ નાપા વાંટા દ્વારા ૧૨મો ભવ્યસમૂહલગ્નોત્સવ સુખદમાહોલમાંસફળતા પૂર્વક યોજાયો. સામાજિકએકતા,પરસ્પર પ્રેમ અને સેવાનો સંદેશ આપતા આ આયોજનથી સમાજમાં નવો ઉત્સાહ પ્રેરાયો.આયોજનનું સંચાલન નાપા ગામની વિવિધ કમિટીઓ અને સહયોગી મિત્ર મંડળો દ્વારા જેમકે,ગૌષીયા કમિટી તેમજ મકનશહિદ મિત્રમંડળ,સાથી ગ્રુપ,બી.કે. ગ્રુપ, નાનો વડ સરકાર ગ્રુપ, અહેમદ નગર કમિટી, કે.જી.એન. મિત્રમંડળ, અને ચોપાટ યંગ કમિટી . દ્વારાકરવામાં આવ્યુંહતું. કાર્યક્રમદરમિયાનસમાજનાહિતેચ્છુક અને લોકોના ઉત્સાહ વચ્ચે૧૯યુગલોના પવિત્ર લગ્ન (નિકાહ)સંપન્ન થયા. નવા દંપતિઓને સમાજ તરફથી દુઆઓ અનેશુભેચ્છાઓપાઠવવામાંઆવી હતી. તદુપરાંત, સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે માર્ગદર્શક બનેલા દાતાશ્રીઓનું અને એમાં આમંત્રિતમહેમાનોનું કમિટી દ્વારા પુષ્પગુચ્છ થી સન્માન કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. દાતાશ્રીઓની નિઃસ્વાર્થી સેવાને સમાજે વિશેષ રૂપે વધાવી. આ પ્રસંગે સમસ્ત ગ્રામજનો અનેસમાજનાઆગેવાનો, મહેમાનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાહતા. સમૂહ લગ્નોત્સવ જેવા સકારાત્મકઅનેલોક હિતકારીકાર્યક્રમોસમાજનાસર્વાંગીવિકાસનીદિશામાંમહત્વપૂર્ણપગલું સાબિતથાયછે.નવાદંપતિઓનેસમાજતરફથીદુઆઓ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તદુપરાંત,સમૂહલગ્નોત્સવને સફળ બનાવવા માટે માર્ગદર્શક બનેલા દાતા શ્રીઓનુંઅનેએમાં આમંત્રિત મહેમાનોનું કમિટી દ્વારા પુષ્પગુચ્છ થી સન્માન કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. દાતાશ્રીઓની નિઃસ્વાર્થી સેવાને સમાજે વિશેષ રૂપે વધાવી. આ પ્રસંગે સમસ્ત ગ્રામજનો અનેસમાજનાઆગેવાનો, મહેમાનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાહતા. સમૂહ લગ્નોત્સવ જેવા સકારાત્મકઅનેલોકહિતકારી કાર્યક્રમો સમાજના સર્વાંગી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થાય છે.. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button