Uncategorized
શ્રી વૃંદાવન આશ્રમ શાળા મોસદા માં ડૉ.બાબા સાહેબ આંબેડકર ને શ્રદ્ધાંજલી આપવામાં આવી

શ્રી વૃંદાવન આશ્રમ શાળા મોસદા માં ડૉ.બાબા સાહેબ આંબેડકર ને શ્રદ્ધાંજલી આપવામાં આવી
શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત શ્રી વૃંદાવન આશ્રમ શાળા મોસદા.તા.દેડીયાપાડા માં વિશ્વ વિભૂતિ મહા માનવ , સંવિધાન નિર્માતા, સમાજ સુધારક, ભારત રત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જી ને તારીખ 6/12/1956 તેમના 69 માં મહા પરિનિર્વાણ દિને શાળા ના આચાર્ય શ્રી શિક્ષક કર્મચારી ગણ અને બાળકો દ્વારા પુષ્પાંજલિ તેમના તૈલી ચિત્ર ને અર્પણ કરી શ્રદ્ધાંજલી આપવામાં આવી