Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના હઠીપુરા પંચમુખી હનુમાનજીના મંદિરે દર શનિવારે શાળા ના બાળકોને વિનામૂલ્યે ભોજન સેવા આપવામાં આવે છે


આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના હઠીપુરા પંચમુખી હનુમાનજીના મંદિરે દર શનિવારે શાળા ના બાળકોને વિનામૂલ્યે ભોજન સેવા આપવામાં આવે છે પંચમુખી હનુમાનજીના મંદિરે દર શનિવાર તેમજ વાર તહેવારે.ભાવી ભક્તોની ખૂબ ભીડ જોવા મળતી હોય અને પંચમુખી હનુમાન મંદિરે દર્શન કરી સંત અરવિંદદાસજી બાપુ ના આશીર્વાદ મેળવતા હોય તેમજ હઠીપુરા પંચમુખી મંદિરના સંત અરવિંદદાસ બાપુ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં બાળકોને મનપસંદ ભોજન પીરસવાનું ખુબ સરસ કામગીરી કરવામાં આવે છે અને સંત અરવિંદ દાસ બાપુના આશીર્વાદથી ભાવિ ભક્તોના દુઃખ દર્પણ દૂર થતા હોય અને મનોકામના પણ પૂર્ણ થતી હોય તેવું ખૂબ ભાવી ભક્તો દ્વારા જાણવા મળ્યું… પાટવી ગુજરાતી ન્યુઝ રિપોર્ટર પ્રતીક પટેલ આંકલાવ