Uncategorized
આણંદ જિલ્લા બોરસદમાં છોટાલાલ પાર્ક નજીક કોન્ટ્રાક્ટરનીગંભીર બેદરકારી સામે આવી.
આણંદ જિલ્લા બોરસદમાં છોટાલાલ પાર્ક નજીક કોન્ટ્રાક્ટરનીગંભીર બેદરકારી સામે આવી.
બોરસદના છોટાલાલ પાર્ક નજીક નવાનાળાનું કામ શરૂ થયું છે, પણ કામની ગુણવત્તા અંગે મોટો મુદ્દો સામે આવ્યો છે.કોન્ટ્રાક્ટર પાણીથીભરેલાખાડામાંજ રેતી.કપચી.સિમેન્ટનાખીને કામકરી.રહ્યો.હોવાનો આરોપછે, જેસ્પષ્ટ રીતે બેદરકારી.દર્શાવેછે.સ્થળપર.કોઈ.ઈન્જિનિયર અથવા.અધિકારીની.દેખ રેખ નહોવાને કારણે કામ કેવીરીતેઅનેકઈગુણવત્તાથીથઈ.રહ્યુંછે.તેઅંગે સવાલો ઉઠીરહ્યા છે. સ્થાનિક.લોકો.કહેછેકે આવીકામગીરીભવિષ્યમાં મોટા નુકસાનનુંકારણબની શકેછે, તેથીતાત્કાલિક તપાસ અને કાર્યવાહી જરૂરી છે.. પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ