Uncategorized
નમસ્કાર માનનીય શ્રી ડીએસપી શ્રી અને પોલીસ અધિક્ષક શ્રી સાહેબ ભરૂચ આણંદ જિલ્લા આંકલાવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે માસ અગાઉ તડીપાર થયેલ જગદીશ ઠાકોર ઉર્ફે ઝુમરી જેવોને ભરૂચ જિલ્લા કાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેના સબંધીના ત્યાં રહેવા જણાવેલ તેમજ કાવી પોલીસ સ્ટેશનમાં રેગ્યુલર હાજરી ભરવી તેવી શરતે રજૂ તેમ છતાં ઘણા સમયથી આંકલાવ પોલીસ સ્ટેશન વિસ્તાર અને પોતાના ઘરે આજુબાજુ વિસ્તારમાં ફરતો જોવા મળે છે તારીખ 22 11 2025 ના રોજ પણ જાહેરમાં જોવા મળ્યો