Uncategorized
આણંદ જિલ્લા બોરસદ તાલુકાના દાવોલ ગામમાં સાયકલ સવારને ડમ્પર ચાલકે અડફેટમાં લીધો.અકસ્માતમાં દાવોલ ગામના એક નાગરિકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું

ઘટનાની જાણ બોરસદ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે સ્થળ પર પહોંચી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર પ્રતીક પટેલ