Uncategorized
અમરેલીના રાજુલા ના અગરિયા ગામ માં સિંહના ટોળું પશુ શિકાર કરવા માટે રાત્રે આવેલ તેના દ્રશ્યો સીસીટીવી કેમેરા મા કેદ
અમરેલીના રાજુલા ના અગરિયા ગામ માં સિંહના ટોળું પશુ શિકાર કરવા માટે રાત્રે આવેલ તેના દ્રશ્યો સીસીટીવી કેમેરા મા કેદ
અમરેલી – રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામમા 6 જેટલા સિંહો ઘુસ્યા
મોટા આગરીયા ગામને બાનમાં લીધું પશુઓ શ્વાન જીવ બચાવવા અફડા તફડી મચાવી શિકાર કરવા સિંહોનું ટોળું મધરાતે ગામમાં ઘુસી ગલી ગલીમાં પ્રવેશ કરી પશુ શ્વાન પાછળ દોટ મૂકી ગાય આખલા વિવિધ પશુનો શિકાર કરવા સાવજોએ પશુને દોડાવ્યા મોટા આગરીયા ગામની શેરીઓમાં સિંહો પશુ વચ્ચે ફિલ્મી દ્રશ્યો cctv કેમેરા મા કેદદોડતા દોડતા પશુ સાવજો રાતે રાજુલા સાવરકુંડલા હાઇવે પર પોંહચીયા હતા છેલ્લા 1 વર્ષથી રાજુલા રેન્જમાં RFOની જગ્યા ખાલી 4 માસથી ડીવીજન વડા DCFની જગ્યા ખાલી પરતુ ક્યારે જગ્યા ઓ ભરાશે.સ્થાનિક લોકો અને વન્યપ્રાણીની સ્થિતિ વધુ કફોડી બની શકે છે….