Uncategorized
આણંદજિલ્લા. આંકલાવ હાઈસ્કૂલમાં તારીખ 16 11 2025 ના રોજ ખેલ મહાકુંભ વર્ષ 2025 અંતગતં તાલુકા કક્ષાની સ્પર્ધા કાર્યક્રમ યોજાયો

*આણંદજિલ્લા. આંકલાવ હાઈસ્કૂલમાં તારીખ 16 11 2025 ના રોજ ખેલ મહાકુંભ વર્ષ 2025 અંતગતં તાલુકા કક્ષાની સ્પર્ધા કાર્યક્રમ યોજાયો આંકલાવતાલુકા ખેલમહાકુંભ3.0વોલીબોલ ટુર્નામેન્ટ.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો માનનીયશ્રી જગદીશભાઈ પટેલમંત્રીશ્રી,માધ્યમિક કેળવણી મંડળ આંકલાવના અધ્યક્ષ સ્થાને ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં શ્રી યોગેશભાઈ પટેલશ્રી શંભુભાઈ પટેલ કારોબારી સભ્યશ્રીઓ હાજર રહ્યા તેમજ નવનિયુક્ત ઇ.આચાર્યશ્રી વિજયભાઈ રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ ટુર્નામેન્ટ યોજાઈ
જેમાં સંસ્થાના બંને વ્યાયામ શિક્ષક મિત્રો અને તાલુકાના કન્વીનરશ્રી હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા. હતા.
પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ