Uncategorized
આંકલાવ તાલુકાનાજોષીકુવા માં ગ્રામસભામાં.મચ્યો હોબાળોજોશીકુવા ગામે ગ્રામપંચાયતદ્વારાસરપંચ ,તલાટી ગ્રામસભામાં એક પત્રકારોને કવરેજ કરતા રોકવામાં આવ્યા.

આંકલાવ તાલુકાનાજોષીકુવા માં ગ્રામસભામાં.મચ્યો હોબાળોજોશીકુવા ગામે ગ્રામપંચાયતદ્વારાસરપંચ ,તલાટી ગ્રામસભામાં એક પત્રકારોને કવરેજ કરતા રોકવામાં આવ્યા.કયા કારણોસર પત્રકારોને રોકવામાં આવ્યા.જેમાં આંકલાવ.તાલુકાના જોષીકુવા ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગટર લાઇનના કોઈપ્રશ્નને લઈનેગ્રામસભામાં.હોબાળોથયો.હતોજોશીકુવાગામેઆવેલબાલમંદિરમાંગ્રામસભામાં ગટર લાઇન નેલઈનેબેપક્ષવચ્ચેબોલાચાલીથતાજોષીકુવાનીગ્રામસભામોકૂફ.રાખવામાંઆવીહતી.માહિતીમુજબ ગટરલાઇનનામુદ્દેબન્નેપક્ષદ્વારાઉગ્રબોલાચાલીબાદસામસામેહાથનીમારા મારીપણથઈહતીજેના જેનો વિડીયોગ્રાફિક રિપોર્ટર બનાવતા હતા જે રિપોર્ટરને વિડિયોગ્રાફી કરવા માટે પણ મુકવામાં આવ્યાહતાકારણેગ્રામ સભામોકૂફરાખીત્યારબાદ.સમગ્રમામલોપોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. રિપોર્ટર પ્રતીક પટેલ આંકલાવ