Uncategorized
નવયુગ વિદ્યાલય – જંબુસરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા “રાષ્ટ્રગાન” – વંદે માતરમ્ ને 150 વર્ષ પૂર્ણ થતા હોય નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક શ્રી ડી.એમ. મીરના ના માર્ગદર્શન હેઠળ સામૂહિક “વંદે માતરમ્” નું ગાન , ત્યારબાદ શાળા પરિવારે સ્વદેશી શપથ તથા વિદ્યાર્થીઓને આ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શાળા પરિવારે વિશેષ સહકાર આપ્યો હતો.

નવયુગ વિદ્યાલય – જંબુસરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા
“રાષ્ટ્રગાન” – વંદે માતરમ્ ને 150 વર્ષ પૂર્ણ થતા હોય નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક શ્રી ડી.એમ. મીરના ના માર્ગદર્શન હેઠળ સામૂહિક “વંદે માતરમ્” નું ગાન , ત્યારબાદ શાળા પરિવારે સ્વદેશી શપથ તથા વિદ્યાર્થીઓને આ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શાળા પરિવારે વિશેષ સહકાર આપ્યો હતો.