Uncategorized
આણંદ જિલ્લા ગંભીરા કિંગલોડ તરફથી રેતીનું ખનનતેમજભુમાફિયાઓને ખાણ ખનીજના કોઈ અધિકારીનો ડર ના હોય તેમ ઓવરલોડ ભરી રેતી થી ચાલતા નંબર પ્લેટ વગરના બેફામ ડમ્પરો ગંભીરા થી કિંખલોડ તરફ રેતી થી ભરેલા ઓવર લોડ ડમ્પરો જેની પર કોઈ તાડપત્રી પણ ધોકવામાં આવતી નાહોય

આણંદ જિલ્લા ગંભીરા કિંગલોડ તરફથી રેતીનું ખનનતેમજભુમાફિયાઓને ખાણ ખનીજના કોઈ અધિકારીનો ડર ના હોય તેમ ઓવરલોડ ભરી રેતી થી ચાલતા નંબર પ્લેટ વગરના બેફામ ડમ્પરો ગંભીરા થી કિંખલોડ તરફ રેતી થી ભરેલા ઓવર લોડ ડમ્પરો જેની પર કોઈ તાડપત્રી પણ ધોકવામાં આવતી નાહોય જેથી રોડેથી પસાર થતાં નાના વાહન ચાલકોમો આ રેતીની ધૂળ પડે તો આંખોને ખૂબ નુકસાન થાય તેમ છતાં આ ધમપરોના માલિક તરફથી આવી કોઈ સુવિધા રાખવામાં આવતીનથી જાગૃત નાગરિક તરફથી જાણવા મળેલકે આ ભુમાફિયાઓ અને આણ ખનીજનાઅધિકારીઓની મિલી ભગતના કારણેજ આવા નંબર પ્લેટ વગરના ઓર લોડ રેતી ભરેલા પૂર ઝડપે ચાલતા નજરેજોવા મળતા હોય. વધુ કાર્યવાહી માટે આણ ખનીજના અધિકારી શ્રીઓને લેખિતમાં જાણ કરવામાં આવશે .. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ