Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ મો છેલ્લા દોઢેક મહિનાથી એક આખલો બીમારી ની હાલતમાંહોયજેની નગર જનોદ્વારાજાણવામળેલ કેઆંકલાવના.
આણંદ જિલ્લા આંકલાવ મો છેલ્લા દોઢેક મહિનાથી એક આખલો બીમારી ની હાલતમાંહોયજેની નગર જનોદ્વારાજાણવામળેલ કેઆંકલાવના.ડોક્ટર ગૌતમભાઈસોલંકી.તેમજ ગૌરક્ષકના કાર્યકરો ધ્રુવીલ શાહ સુરજભરવાડ માલા ભરવાડ.કિશનભરવાડ વિપુલ.ભરવાડ.કનક ભરવાડ પ્રતીક રબારી. પાર્થિક રબારી મેલા ભરવાડ કમલેશ પ્રજાપતિ ભાવેશ પરમાર તમામ મિત્રોએ આ આખલાની છેલ્લા દોઢકમહિનાથી સેવા રૂપે ખૂબ દવા સારવારકરવામાં આવેલીહોય તેમછતાં આખલાને યોગ્યનલાગતા તારીખ 31 10 2025 ના રોજ આંકલાવ બસ સ્ટેન્ડ થીઆખલાનેપાંજરાપોળમાંલઈજવામાટેનાસાધનો લાવીતમામકાર્યકરમિત્રોએઆઆખલાનેપાંજરાપોળખાતે લાવવામાં આવ્યો. તારીખ 31 10 2025 ના રોજ ખૂબ સેવાકીય ધૃવિલ શાહ જેવોને પોતાનું અંગત કામ છોડીને પણ સેવામાં લાગી ગયા હતા જે બદલ સર્વે નગરજનોએ ગૌરક્ષક ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા