Uncategorized

આણંદ જિલ્લા આંકલાવમાં ડાયાભાઈ એન્ડ સન્સ એચપી પેટ્રોલ પંપ ના સંચાલકો દ્વારા પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા આવતા ગ્રાહકોને ઘણા સમયથી બોટલમાં ભરી આપવામાં આવતું હોય

 

 

આણંદ જિલ્લા આંકલાવમાં ડાયાભાઈ એન્ડ સન્સ એચપી પેટ્રોલ પંપ ના સંચાલકો દ્વારા પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા આવતા ગ્રાહકોને ઘણા સમયથી બોટલમાં ભરી આપવામાં આવતું હોય સ્થાનિક રહેશો દ્વારા જાણવા મળેલ કે આ અગાઉ એક ઈસમ સાંજ ના સમયે આંકલાવ.મેઈન રોડ પર ભેરુનાથ આઈસ્ક્રીમ ની લારી વાળા ભાઈ સાથે કોઈ તકરાર થયેલી જેથી આ ઈસમે જણાવેલ કે હું તને થોડી વારમાં બતાવું તેમ જણાવી ભાગી ગયેલો ત્યારબાદ આઇસમ પોતાની બોટલમાં પેટ્રોલ લઈને આવેલો અને હેરુનાથ આઈસ્ક્રીમ ની આખી લારી પર પેટ્રોલ છોટી દેવામાં આવેલું જે નજીકના લોક ટોળા ભેગા થતા આ ઈસમ પોતાનું બાઈક લઈને ભાગી ગયેલા તેની તપાસ કરવામાં આવેલી કે આ ઈસમ ક્યાંથી પેટ્રોલ લાવ્યો હોય જેથી જાણવા મળેલકે ડાયાભાઈ એન્ડ સન્સ એચપી પેટ્રોલ પંપથી લાવેલા હોય અનેતે સીસીટીવી ફૂટેજમાં નજરે પડેલા જે બાબતે ડાયાભાઈ એન્ડ સન પેટ્રોલ પંપ ના આઈજકોને આ બાબતે તમામ હકીકત જણાવેલ કે તમારા પેટ્રોલ પંપ થી આવી રીતે બોટલમાં પેટ્રોલ ભરી આપવામાં આવતું હોય તેનું નુકસાન કો ઈક સમયે કોઈને ભોગવવું પડતું હોય તેમ જણાવતાઓફિસસ્ટાફનાનાજવાબદારવ્યક્તિઓએ જણાવેલ કે હવે પછી અમારાપેટ્રોલપંપથીબોટલમાં પેટ્રોલ ભરી નહીં આપે તેની અમે કાળજી રાખીશું તેમજણાવેલતેમછતાં ઘણા સમયથી અને તારીખ 27 10 2025ના રોજપણગ્રાહકોનેબોટલમાંપેટ્રોલ ભરીનેઆપવામાં આવતું હોય.શું પેટ્રોલ પંપના માલિકને આવી રીતે બોટલોમાંતેમજ કારબાઓમાં પેટ્રોલભરી આપવાની સરકાર શ્રી તરફથી મંજૂરી આપવામાં આવેલીહોયકે.કેમજે બાબતે. પેટ્રોલ પંપ ના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉચ્ચઅધિકારીશ્રીઓને લેખિતમાંજાણકરવામોઆવશેઅને જરૂરી માહિતીમેળવવામાંઆવશે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button