Uncategorized
આણંદ તા:01/10/2025 ના આજરોજ વહેલી સવારે 4:30 કલાકે સામરખા ચોકડી પાસે, આનંદ મેરેજ હોલની સામે આવેલ ( ભોમકા પ્લાય એન્ડ બોર્ડ ઇન્ડસ્ટ્રીઝ ) માં શોર્ટસર્કિટ ના કારણે આગ લાગેલ છે તેવો ફાયરકોલ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમમાં મળેલ જ્યાં આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સુચના મુજબ આણંદ ફાયર ડ્રાઈવર વિમલ પંચાલ, ફાયરમેન જયેશ ઠાકોર, મુકેશ પરમાર સાથે 2 ટ્રેની ફાયરમેન તુરંતજ ઘટના સ્થળે પહોંચી પાણી નો મારો ચલાવી આગ બુઝાવેલ. જેમાં કોઈપણ જાતની જાનહાની થયેલ નથી.