Uncategorized
નંદેસરી વાસદ થી નંદેસરી હાઈવે પર આવેલ હજરત બાલમશા પીરની દરગાહ શરીફે સર્વ ધર્મના મનયકી દો ભાવિભક્તો પોતાની મનોકામના માટે મન્નત બાધા રાખતાહોય અને મનોકામના પૂર્ણથતા આ દરગાહ.શરીફપર ઘડિયાળી ચડાવી પોતાની
નંદેસરી વાસદ થી નંદેસરી હાઈવે પર આવેલ હજરત બાલમશા પીરની દરગાહ શરીફે સર્વ ધર્મના મનયકી દો ભાવિભક્તો પોતાની મનોકામના માટે મન્નત બાધા રાખતાહોય અને મનોકામના પૂર્ણથતા આ દરગાહ.શરીફપર ઘડિયાળી ચડાવી પોતાની બાધામન્નતપૂરીકરતાહોયઘડિયાળી પીરની આજ રોજ સાંજના સમયે એક આઇસરઆગળનીગાડીને બચાવવા જતા દરગાહમાં ઘૂસી ગઈ હતી પરંતુ ફક્ત આગળના ભાગે લોખંડનું છાપરું બનાવેલું હોય તે તૂટી ગેલહોયનું નુકસાન થવા પામેલ પરંતુ કોઈ જાનહાની નુકસાન થયેલ નથી આઇસર ગાડીનો બોઈનેટનો ભાગતૂટીજવા પામ્યો હતો પરંતુ દરગાહ ને કોઈ નુકસાન થયુંનથી બાલમસાહપીર દરગાહ એક સદભાવના કોમી એકતાનું આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં દરેક સમાજના લોકો પોતાની આસ્થા પ્રમાણે ફુલ ચાદર તેમજ ઘડિયાળ અર્પણ કરે છે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ