Uncategorized
વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળા એટલે ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જલાલપુરા એન .સી .સી .ના વિદ્યાર્થીઓ C.A.T.C. કેમ્પ રાજપીપલા મુકામે 10 દિવસની ટ્રેનિંગ માટે રવાના થયા હતા.
વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળા એટલે ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જલાલપુરા એન .સી .સી .ના વિદ્યાર્થીઓ C.A.T.C. કેમ્પ રાજપીપલા મુકામે 10 દિવસની ટ્રેનિંગ માટે રવાના થયા હતા. આજરોજ ના 27/10/25 ના શનિવાર રોજ.N.C.C ના વિદ્યાર્થીઓ 10 દિવસની ડ્રિલ ફાયરિંગ મેપ રીડીગ તેમજ વિવિધ સ્પર્ધાઓ તેમજ તાલીમ લેશે. તાલીમમાં ઉત્તમ દેખાવ તેવા વિદ્યાર્થીઓને દિલ્લી થી 26 જાન્યુઆરીની પરેડ માટે પસંદગી કરવામાં આવશે. શાળાના આચાર્યશ્રી રમણભાઈ આર .લીમ્બાચીયા સાહેબ N.C.C. ઓફિસર હિરેનભાઈ પારેખ તથા વિદ્યાર્થીઓની શુભેચ્છાઓ પાઠવી હતી. અને રાજપીપલા જવા લીલી ઝંડી આપી હતી.
હર્ષદ પરમાર જલાલપુરા