Uncategorized
જંબુસર તાલુકાનાં ઉચ્છદ ગ્રામે આજરોજ પી જી પી ગ્લાસ ના સહયોગ થી ગ્રામ પંચાયતની વિનંતીના આધારે ગ્રામજનોને સારી ગુણવત્તાવાળા પીવાલાયક પાણી મળી રહે તે માટે ગામની મધ્યમાં 2000 લિટરનો RO પ્લાન્ટ નું સ્થાપિત પી જી પી ગ્લાસ ના એચ આર હેડ અને એચ આર સ્ટાફ ના હસ્તે પૂજા પાઠ કરી શરૂ કરવામાં આવ્યો.

જંબુસર તાલુકાનાં ઉચ્છદ ગ્રામે આજરોજ પી જી પી ગ્લાસ ના સહયોગ થી ગ્રામ પંચાયતની વિનંતીના આધારે ગ્રામજનોને સારી ગુણવત્તાવાળા પીવાલાયક પાણી મળી રહે તે માટે ગામની મધ્યમાં 2000 લિટરનો RO પ્લાન્ટ નું સ્થાપિત પી જી પી ગ્લાસ ના એચ આર હેડ અને એચ આર સ્ટાફ ના હસ્તે પૂજા પાઠ કરી શરૂ કરવામાં આવ્યો. પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી.મનુભાઈ ગોહિલ