Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના બિલપાડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બામણગામ ના સંબસેન્ટર બીલપાડ ખાતે “સ્વસ્થ નારી સસક્ત પરિવાર અંતર્ગત કેમ્પ નુંઆયોજન કરવામાંઆવ્યું

આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના બિલપાડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બામણગામ ના સંબસેન્ટર બીલપાડ ખાતે “સ્વસ્થ નારી સસક્ત પરિવાર અંતર્ગત કેમ્પ નુંઆયોજન કરવામાંઆવ્યું.તેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બામણગામ ના મેડિકલ ઓફિસરર્ડો.સુરજપરમાર દ્વારા સગર્ભા માતા અને 30 થી વધારે ઉંમર વાળા વ્યક્તિઓનું બી. પી ડાયાબિટીસ તથા વિવિધ પ્રકાર ના કેન્સરનુંસ્કિનિંગ કરવામાં આવ્યુંઅને40થી વધારે ઉંમર ની વ્યક્તિઓ નુંઆંખોનુંચેકઅપકરવામાં આવ્યું. રિપોર્ટર રાજેશ પઢીયાર બિલપાડ