Uncategorized

આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં વેરાઈ માતાના મંદિરની અવરજ આજુબાજુ દુર્ગંધ મારતા કચરાથી સ્થાનિકો હેરાન પરેશાન વેરાઈ માતાના મંદિરની ચારો તરફ જાહેર રોડ આવેલો હોય ત્યાં મેડિકલ દવાના બોક્ષો તેમજ ઇન્જેક્શનનો જાહેરમાં જોવા મળ્યા

 

આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં વેરાઈ માતાના મંદિરની અવરજ આજુબાજુ દુર્ગંધ મારતા કચરાથી સ્થાનિકો હેરાન પરેશાન વેરાઈ માતાના મંદિરની ચારો તરફ જાહેર રોડ આવેલો હોય ત્યાં મેડિકલ દવાના બોક્ષો તેમજ ઇન્જેક્શનનો જાહેરમાં જોવા મળ્યા વેરાઈ માતાના મંદિરની આજુબાજુ નાના મોટા ધંધા ના વ્યાપારીઓ વેપાર કરતા હોય અને આ કચરામાં દુર્ગંધ પણ જાહેરમાં આવતી હોય અને ત્યાં પશુઓ પણ આ કચરો આરોગતા હોય અને આવી દવાના બોક્સમાંથી કોઈક દવા પશુને ખાવામાં આવે અને પશુઓને આને કોઈ નુકસાન પહોંચે તેનું જવાબદાર કોણ પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ ઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button