દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ નો શુભારંભ દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ના હસ્તે સીંગવડ માં કરવામાં આવ્યો
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ નો શુભારંભ દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ના હસ્તે સીંગવડ માં કરવામાં આવ્યો.માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં.સાંસદખેલ. મહોત્સવ૨૦૨૫નો શુભારંભ દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ના હસ્તે સીંગવડ માં કરવામાં આવ્યોજેમાંમુખ્યમહેમાનોદ્રારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યોશાળાનીબાલિકાઓદ્રારા સ્વાગતગીત અને પ્રાથના ગીત રજૂ કરવામાં આવ્યું જેમાંદાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર પુર્વ ધારાસભ્ય વિછિયાભાઈ ભુરીયા સીંગવડ તાલુકા પંચાયતપ્રમુખગોવિંદભાઈ વહોનિયા કિરણભાઈ વણજારા અને મોટી સંખ્યામાં ખેલ મહોત્સવ ભાગ લેનાર ખેલાડીઓ અને શાળાનાં બાળકો ઉપસ્થિત રહીયાહતા દાહોદસાસંદજસવંતસિંહ ભાભોરદ્રારાખેલમહોત્સવના અનુસંધાને પ્રવચન કરવામાં આવ્યું હતું
બ્યોચિફ-: દિપકભાઈ પરમાર સીંગવડ દાહોદ