આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના છેવાડા ના તરકપુર ગામ પાસે લાખો કરોડોના ખર્ચે બનેલ ડેમ પાસે જવાનો માર્ગ જરજીત હાલતમાં જોવા મળ્યો
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના છેવાડા ના તરકપુર ગામ પાસે લાખો કરોડોના ખર્ચે બનેલ ડેમ પાસે જવાનો માર્ગ જરજીત હાલતમાં જોવા મળ્યો સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ પાંચ વર્ષથી રોડ મંજૂર થઈ ગયેલ હોવા છતાં ડેમ તરફ રોડનું કામ અધૂરું જોવા મળ્યું ત્યારે શું જવાબદાર તંત્ર વાહકો દ્વારા આ રોડનું કામ પૂર્ણ થશે કે પાંચ પાંચ વર્ષથી અધૂરો રોડ જે હાલતમાંથી તે જ હાલતમાં સ્થાનિકો અને પર્યટકોને જોવા મળી રહેશે સંયોગ ન્યુઝ ની ટીમ દ્વારા ડેમ તરફ જવાના માર્ગની રૂબરૂ મુલાકાત લેતા તેમજ સ્થાનિકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું છે કે રોડ મંજૂર થઈ ગયેલ હોવા છતાં રોડ નું કામ પૂર્ણ થતું નથી ફક્ત પુરાણ કરીને મેન્ટલ નાખી દેવામાં આવ્યા છે વરસાદના કારણે ડેમ તરફજવાનોમાર્ગઉપર. કિચડઅનેજંગલી બાવળિયા.ઉગી.જતા સ્થાનિકોતેમજઢોર ચરાવવા જનારવ્યક્તિઓ અને અવારનવાર ડેમની મુલાકાત લેવા આવતા પર્યટકો ખૂબ જ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડેછે ત્યારે જવાબદાર તંત્ર વાહકો દ્વારા ઝડપી રાહે આરોડનું કામ પૂર્ણ થાયઅને ડેમતરફ જવાનો માર્ગ બનાવવામાં આવે તેવું સ્થાનિક નગરજનો અને પર્યટકો કરી રહ્યાછે ત્યારે.હવેજોવાનું રહ્યું કે. આવનારસમયમાંજવાબદાર તંત્ર દ્વારા વહેલીતકે રોડનું કામપૂર્ણકરે છેકે પાંચ પાંચ વર્ષથીજેઅધુરો રોડ જેહાલતમાંછે તેજ હાલતમાં જોવા મળશે… પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ