મહીસાગર જિલ્લામાં આવેલ વીરપુર હજરત મહેબૂબે ઈલાહી ખ્વાજા દરિયાઈ દુલહા ની દરગાહ શરીફે પાટવી ગુજરાતી ન્યુ ના પરિવારે ફુલ ચાદર ચડાવી

મહીસાગર જિલ્લામાં આવેલ વીરપુર હજરત મહેબૂબે ઈલાહી ખ્વાજા દરિયાઈ દુલહા ની દરગાહ શરીફે પાટવી ગુજરાતી ન્યુ ના પરિવારે ફુલ ચાદર ચડાવી તારીખ 4.9. 2025 ના રોજ દરગાહ શરીફ ના ઘુમત સોનાની ચોરી થયેલ હોય જેની હકીકત સ્થાનિકો ને પૂછતા જાણવા મળેલ કે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હોય પરંતુ અત્યાર સુધીમાં પોલીસ તરફથી કોઈ ચોર પકડાયો હોયજેબાબતની કોઈ ખબર જાણવા મળી નથી હજરત ખ્વાજા મહેબૂબ ઈલાહી દરિયાઈ દુલ્હા સાહબના મજાર પર ના ગુમ્મત પર સોનાનો કલચ આશરે ચારલાખરૂપિયાનો તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયેલા હોય જેની તપાસ વીરપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ હોય જેનું રહસ્ય હજુ સુધી જાણવા મળેલાન હોય વિરપુર ખાતે આવેલ હજરત ખ્વાજા મહેમૂદ દરિયા દુલાહા સાહબના દરગાહ શરીફે હિંદુ મુસ્લિમ સર્વે ધર્મના ભાવિભક્તો મન યકીંદો આવતા હોય અને સર્વેના મનોકામના પૂરી થતી હોય પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ મો નં 9727 961311