Uncategorized
આણંદ જિલ્લાનાબોરસદ તાલુકાનાબોદાલ.ગામે વીજળીપડતાએકમહિલા નુંમોત

આણંદ જિલ્લાનાબોરસદ તાલુકાનાબોદાલ.ગામે વીજળીપડતાએકમહિલા નુંમોતબોરસદ તાલુકાના બોદાલગામના.મહિલા રમીલાબેન.ચંદુભાઈ. પરમાર ઉં.40 વર્ષ જેવો ખેતરમાંથીઘરેઆવતા રસ્તામાં વીજળી પડવાથી મોત નીપજ્યું હતું.અને આવાતની ઘરના પરિવાર નેજાણ થતાતેવો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા હતા અને જઈને જોતા તો ખબર પડી મહિલાનું ઘટના સ્થળપર મોત નીપજ્યું હતું અને પીએમ અર્થે બોરસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરલઈ ગયા હતા.અને પરિવાર માં શોક નો માહોલ જોવા મળ્યો. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ