માન્ય વડાપ્રધાનશ્રી,આત્મનિર્ભર ભારત ના પ્રણેતા એવા ૧૪૦ કરોડ દેશવાસી ના હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે પેટલાદ નગરપાલિકા પેટલાદ દ્વારા માન્ય ધારાસભ્ય શ્રી-કમલેશભાઈ પટેલ ની અધ્યક્ષતામાં “લોક કલ્યાણ મેળા”નું આયોજન કરવામાં આવ્યું

માન્ય વડાપ્રધાનશ્રી,આત્મનિર્ભર ભારત ના પ્રણેતા એવા ૧૪૦ કરોડ દેશવાસી ના હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે પેટલાદ નગરપાલિકા પેટલાદ દ્વારા માન્ય ધારાસભ્ય શ્રી-કમલેશભાઈ પટેલ ની અધ્યક્ષતામાં “લોક કલ્યાણ મેળા”નું આયોજન કરવામાં આવ્યું જેમ પેટલાદ નગરપાલિકા ઉપપ્રમુખ-મનીષાબેન ચૌહાણ,કારોબારી સમિતિ ચેરમેન- જય.ભરતભાઈ.પટેલ,પેટલાદ મામલદારશ્રી-સોલકી સાહેબ,ચીફ ઓફિસર- પટેલ સાહેબ,પેટલાદ તાલુકા ભાજપ મહામંત્રી-અલ્પેશભાઈ પટેલ,પેટલાદ શહેર મહામંત્રી-મનીષભાઈ ઠાકોર દ્વારા પેટલાદ નગર ના લાભાર્થીઓ ને કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી તરફથી મળેલ વિવિધ લોકકલ્યાણ કરી યોજનાઓ ના પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા, સાથે સ્વચ્છતા અભિયાન અતર્ગત પેટલાદ બસ સ્ટેશન ની સફાઈ કરવામાં આવી,આ કાર્યક્રમ નગરપાલિકા ના કાઉન્સિલશ્રીઓ,ભાજપ સગઠન ના હોદેદારશ્રીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા