દાહોદ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં દાહોદ સાસંદ જસવંતસિંહ ભાભોર દ્રારા ત્રણ બસોને લીલી ઝંડી આપી બસસેવા શરૂ કરતાં લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો*



*દાહોદ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં દાહોદ સાસંદ જસવંતસિંહ ભાભોર દ્રારા ત્રણ બસોને લીલી ઝંડી આપી બસસેવા શરૂ કરતાં લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો*
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં સીંગવડ તાલુકા મથકે થી દાહોદ સાસંદ જસવંતસિંહ ભાભોર ના હસ્તે ત્રણ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો જેમાં દાહોદ સાસંદ જસવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત સદસ્ય નારસીગભાઈ પરમાર પુર્વ તાલુકા પંચાયત સભ્ય કરણબાબા વણજારા હાજર રહીયા હતા જેમાં પીપલોદ રંધીકપુર પતંગડી નવાગામ બારીઆ પીપલોદ સંજેલી બારીઆ અને સંજેલી પીપલોદ બારીઆ આમ ત્રણ બસ ની સુવિધા ઉપલબ્ધ થતાં લાકોમા આનંદ જોવા મળીયો હતો પણ લોકો માં ગણણાટ જોવા મળતો હતો કે સીંગવડ થી મંડેર વાયા બસ શરૂ કરે તો આ વિસ્તારનાં લોકો પણ બસ સુવિધા નો લાભ મળી શકે તેવી લોક મુખે ચર્ચા થતી જોવા મળી હતી
*મધ્ય ગુજરાત બીરોચિફ -: દિપકભાઈ પરમાર*