Uncategorized
આણંદ વિશ્વવિખ્યાત અમુલ ડેરીમાં બાયો ગેસ પ્લાન્ટમાં ઘટી દુર્ઘટના
આણંદ વિશ્વવિખ્યાત અમુલ ડેરીમાં બાયો ગેસ પ્લાન્ટમાં ઘટી દુર્ઘટના
બાયોગેસની લાઇનના બલૂન માં થયો બ્લાસ્ટગેસ બલૂનમાં બ્લાસ્ટ થતાં કામદારો અને અધિકારીઓ સહિત કેટલાક લોકો ઇજાગ્રસ્ત હોવાની મળી રહી છે માહિતી તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
Etp પ્લાન્ટ પાસે વેલ્ડીંગ ની કામગિરી દરમિયાન દુર્ઘટના બની હોવાની ચર્ચા
અમુલ ડેરી માં બ્લાસ્ટ ની ઘટના નો અવાજ આસ પાસ સાંભળી લોકો માં ભય નો માહોલ
ઘટના અંગે હજુ ડેરી તરફથી સત્તાવાર કોઈ ચોક્કસ માહિતી મળી નથી પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ