Uncategorized

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જલાલપુરા ગામમાં આંગણવાડી બહેનો દ્વારા ટેક હોમ રાશન અને મિલેટ/શ્રી અન્ન /ની પૌષ્ટિક વાનગી ની સ્પર્ધા રાખવામાં આવી હતી

 

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જલાલપુરા ગામમાં આંગણવાડી બહેનો દ્વારા ટેક હોમ રાશન અને મિલેટ/શ્રી અન્ન /ની પૌષ્ટિક વાનગી ની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં જલાલપુરા /મુવાલ અંબાળા /ખાધા /મોભા ગામ /મોભા રોડ તથાઆજુબાજુ ગામની આંગણવાડીની બહેનોએ સ્પર્ધામાંભાગ લીધો હતો. અને માતૃશક્તિ તથા બાલ શક્તિ તથા પૂર્ણ શક્તિ ની વાનગીઓ બનાવવામાં આવી હતી જેમાં સારી વાનગીઓ બનાવી હતી . તેવી બહેનોને પ્રમાણપત્ર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

 

હર્ષદ પરમાર જલાલપુરા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button