Uncategorized

વડોદરા જિલ્લાના સાવલીમાં આશરે દોડે એક વર્ષ અગાઉ રોડ બનાવેલ નીહાલત ગંભીર જોવા મળી અવરજવર કરતા વાહન ચાલકો હેરાન પરેશાન જોવા મળ્યા.

 

 

વડોદરા જિલ્લાના સાવલીમાં આશરે દોડે એક વર્ષ અગાઉ રોડ બનાવેલ નીહાલત ગંભીર જોવા મળી અવરજવર કરતા વાહન ચાલકો હેરાન પરેશાન જોવા મળ્યા…. સાવલી ખૂબ વિશાળ વિસ્તાર આવેલો હોય અને પ્રગતિશીલ હોય તેમ છતાં સાવલી થી ટુંડાવ તરફ તેમજ સાવલી થી ભાદરવા ચોકડી રાણીયા તરફ જતા રોડ પર ભ્રષ્ટાચારના ખાડાઓ ખાડાઓ સાવલી થી ભાદરવા તરફ જતા તેમજ સાવલી થી ટુંડાવ તરફ જતા રોડ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા હોવાથી વાહન ચાલકો અને સરકારી એસટી બસ પરિવહન અર્થે આવતી એસટી બસોના વાહન ચાલકોને વારે હાલાકી વેઠીવી પડતી હોય હા માર્ગ ખૂબ જ વિશ્વાસ હાલતમાં હોય છતાં પણ તંત્ર દ્વારા દસ દિવસ અગાઉ નાના ખાડા પૂરવામાં આવેલા તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ મરામત કામગીરી કરવામાં આવતી નથી જેથી વાહન ચાલકો ની નારાજગી પણ જોવા મળતી હોય સાવલી થી દોઢેક વર્ષ બનેલ રોડ માર્ગનો જે ભ્રષ્ટાચાર થયેલ તેની કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાયદેસર કરી તપાસ થવી જોઈએ તેમ અવરજવર કરતા રાહદારીઓ દ્વારા જાણવામળેલ પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફ ભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button